hk24news February 14, 2020

માનનીય આઈ.કે પટેલ કલેકટર સાહેબશ્રી ના વરદ હસ્તે માતૃછાયા અનાથ આશ્રમ નડિયાદ માંથી ત્રણ બાળકોને દત્તક આપવામાં આવ્યા જેમાં ચેરમેન શ્રી બાળ કલ્યાણ સમિતિ અને સભ્યશ્રીઓ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ ના તમામ કર્મચારીઓ અને સંસ્થાનો પરીવાર ઉપસ્થિત રહેલ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat