hk24news February 12, 2020

આપ આદમી પાર્ટી ના પાટણ શહેર દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો

આપ આદમી પાર્ટી દ્વારા પાટણ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો …… દિલ્હી વિધાનસભા ની ચૂંટણી ની જીત દિલ્હી ખાતે કેજરીવાલ સરકાર નો વિજય નિશ્ચિત તેવા નારાઓ કરી હર્ષોલ્લાસ સાથે ગાંધીજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી એક બીજા ને પેડા ખવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો પાર્ટીના કાર્યકરો સાથે માર્કેટ યાર્ડ પાસે ગાંધીજી પ્રતિમા થી સચ્ચાઈ ની જીત જેવા નારાઓ કરી ઉજવણી ઢોલ નગારા સાથે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે લલિત વાઘેલા પ્રભારી પાટણ પ્રશાંત ચૌધરી પ્રમુખ પાટણતાલુકા
નવીનભાઈ પટેલ ઉપપ્રમુખ પાટણ મોહમ્મદ થાબા
ઉપ પ્રમુખ ધવલકુમાર ઠક્કર
શહેર પ્રમુખ
આપ આદમી પાર્ટી પાટણ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ,

રાજેશ ગોસ્વામી

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat