hk24news February 9, 2020

તારીખ ૦૭-૦૨-૨૦૨૦ શુક્રવાર ના રોજ સરસ્વતી વિદ્યામંદીર ના પ્રટાંગણ માં અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમ ના સી.કે. જી અને ધોરણ ૧ ના વિદ્યાર્થીઓ માટે નાઈટ આઉટ પાયજામાં માર્ટી નું આયોજન કરવામાં આવેલ તેમાં લગભગ ૧૩૦ વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ શાળા ના મેદાન માં જુદા જુદા ટેન્ટ બનાવીને ફાયર કેમ્પ કરેલ બાળકો ને જુદી જુદી રમતો રમાડવામાં આવેલ ડાન્સ તેમજ કાર્ટુન મૂવી બતાવી ને હાસ્યરસ માં તરબોળ કરેલ બાળકો ને ડીનર અને આઈસ્ક્રીમ તેમજ સવારે દૂધ બિસ્કિટ આપવામાં આવેલ વિદ્યાર્થીઓ ને આ કાર્યક્રમ માં ખૂજ મજા પડી વાલીઓ પણ મોડી રાત સુધી કાર્યક્રમ માં હાજર રહ્યા હતા…

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat