hk24news February 9, 2020

સંસ્કૃતિનું જતન સરસ્વતીના ઉપાસકો જ કરી શકે ત્યારેકલા મહાકુંભ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આજે સાદીપની સ્કૂલના પટાંગણમાંજિલ્લા કક્ષાનો કલા મહાકુંભ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે 2019-20 ના વર્ષનો આજે પ્રથમ દિવસે જિલ્લાકક્ષાનો કલા કુંભ મહોત્સવગોધરાના ધારાસભ્ય c k રાઉલજી, તથા સ્કૂલના આચાર્ય તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારાદીપ પ્રાગટ્ય કરી જિલ્લા કક્ષાએ વિવિધ સાંસ્કૃતિક સ્પર્ધાઓ ની સ્પર્ધા શરૂ થઈ જેમાં..લોક નૃત્ય લગ્ન ગીત ચિત્રકામ નિબંધ લેખન વકૃત્વ સ્પર્ધા તથા ભજન એક પાત્રીય અભિનય અને વિવિધ કેટેગરીમાં છ વર્ષથી લઈને 59 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે આજે આ કલા મહાકુંભ યોજાઇ રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લાના ટીમ મેનેજર શ્રી ઈન્દ્રવદન પરમાર કે જેઓ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય ડેમલીના શ્રેષ્ઠ ચરિત્ર અભિનેતા એવોર્ડ વિજેતા તેમજ લાયન્સ ક્લબના પ્રમુખ ઇનોવેટિવ ટીચર શ્રીનીવિશેષ હાજરી પ્રેરક માર્ગદર્શક રહી તથા જિલ્લાના કલાકારોને વ્યક્તિગત મળીને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું તેમજ સાથે સાથે જિલ્લાના ગોધરાના ધારાસભ્ય સીકે રાઉલજી ખાસઉપસ્થિત રહ્યા તેમજ બોર્ડના સદસ્ય પંચોલી જિલ્લા યુવા વિકાસ અધિકારી રાજુભાઈ વસાવા, રમત ગમત અધિકારી કલાસવા , નિર્ણાયકો, પીએસ પરમાર, પારગીભાઈ, આશિતભાઈ, બોર્ડ સભ્ય મૃગેન્દ્રભાઈ આચાર્ય સંઘના પ્રમુખ અરવિંદ પટેલ તથા અનેક તાલુકાના વિવિધ શાળાઓ માંથી પધારેલ તાલુકાના વિજેતાસ્પર્ધકો પ્રથમ દિવસની સ્પર્ધાઓમાં સ્પર્ધકો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જિલ્લા કક્ષાની સિધ્ધિ સ્પર્ધાઓ રવિવારે યોજાશે

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat