hk24news February 9, 2020

જિલ્લા કક્ષાયે યોજાયેલ કલા મહાકુભ તારીખ ૮/૨/૨૦૨૦ ન રોજ યોજાયેલ ગોધરા સાન્ડી પણી સ્કુલ ખાતે યોજાઈ હતી તેમાં ભાગ લઈને ૧,૨,૩, નબરે લઈને આવેલ વિદ્યાર્થી

વિ. એમ. શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ના વિધાર્થીઓ ભાગ લીધેલ હતો એમાં પ્રથમ નબરે આવેલ છે
લોક ગીત સ્પર્ધા ૧ નબરે _ પટેલ રીમકેશ ભીખાભાઈ
નિબંધ સ્પર્ધા ૧ નબરે _ પટેલ દિયા કલ્પેશ ભાઈ
સમૂહ ગીત સ્પર્ધા 2 નબરે _ સિધ્ધી , ડિમ્પલ, દિયા, નિશા, યોગીના, ધ્રુવી, મહિમા, પ્રિયાશી,
વકૃત્વ સ્પર્ધા 2 નબરે _ મેલેખ હનાન

વિ. એમ. શાહ ગુજરાતી મીડિયમ સ્કૂલ ને ગૌરવ અપાવી હાલોલ તાલુકા નું નામ રોશન કરવા બદલ વી.એમ. શાહ ગુજરાતી મિડિયમ સ્કૂલ પરિવાર તરફ થી ખૂબ ખુબ ધન્યવાદ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat