hk24news February 2, 2020

લાયન્સ ક્લબ ઓફ ગોધરા સાઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ ગોધરા તથા બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે આજરોજ 2-2-2020 રવિવારે સવારે 10am થી બપોરના 2:00pmસુધી કરુણેશ હાઇસ્કુલ સગનપુરા તા: કાલોલ જીલ્લો પંચમહાલ ખાતે સાંઈબાબા આરોગ્ય સેવા ટ્રસ્ટ ગોધરા પ્રમુખ યોગેશભાઈ જોશી પ્રદીપ સોની તથા team અનેલાયન્સ ક્લબ ગોધરાથી પ્રમુખ ઈન્દ્રવદન પરમાર, હેમંતભાઈ વર્મા, કેતકીબેન સોની, જીગ્નેશાબેનમહેતા, મહેન્દ્રભાઈ નાગર , જેઠાભાઇ નાગર, દીક્ષાંત નાગર, પ્રદીપભાઇ, ગોધરાથી કુલ-8 સહયોગી સેવાભાવી ટીમ દ્વારા આજે 109 વ્યક્તિઓએ સર્વરોગ કેમ્પમાં નિદાન અને માર્ગદર્શન તથા નિ:શુલ્ક સારવાર અને નિ:શુલ્ક દવા તમામે તમામ દર્દીઓને વિનામૂલ્યેઆપવામાં આવી.. નિશુલ્ક સેવા આપવા માટે ગોધરાથી 10 વિશેષ કુશળતા ધરાવતા ડૉકટરશ્રીઓને સામાજિક આરોગ્યલક્ષી વિનામૂલ્યે સેવા માટે નિમંત્રિત કર્યાં હતા અને પધારેલાઅને સેવા આપી જેમાં ક્રિષ્ના હોસ્પિટલ ગોધરાથી ડો.એચ.બી.પટેલ, ડો. પ્રિયેશ નાગસ્યિઆ,, ઇન્દોર થી ડો. યોગીતા ગડારે, ડો.ચિરાગ ઠાકર, ડો. અભિષેક શર્મા, ડો.નીરવ પટેલ, ડો. જીલ પટેલ, ડો. શ્યામસુંદર શર્મા, ડો.રિતેશ પટેલ વિગેરે.. ખુબ સુંદર સેવા આપી હતી..આ પ્રસંગે શાળાના નિવૃતઆચાર્ય પાઠક, નિવૃત શિક્ષિકા ઉર્વશીબેન પાઠક, પ્રીતિબેન જોષી, તરુણ ચાવડા, અક્ષય સોલંકી, રાધા ત્રિવેદી, તથા માધ્યમિક શાળાના સેવકો તથા ટ્રસ્ટી મંડળના પ્રમુખ ઉદેસિંહ ચૌહાણ, મંત્રી, ગામના સરપંચ વિનોદભાઇ પરમાર, તાલુકા પંચાયત કાલોલ પ્રમુખ કૃષ્ણકાંત પરમાર, ગામના કાર્યકર્તા ટીનાભાઈ પરમાર,તથા અનેક ગ્રામજનો અનેક વ્યક્તિઓ સહકારમાં રહ્યા હતા ગામમાંથી કુલ લાભ લેનાર109 વ્યક્તિઓએ નિદાન અને સારવાર વિનામૂલ્યે કરાવી…. લાયન્સ ક્લબ ગોધરા પ્રમુખ શ્રી ઈન્દ્રવદન પરમાર તેમજ લાયન્સ ટીમ તરફથી ખુબ સુંદર ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી જેનો ઉપસ્થિત સૌએ લાભ લીધો..

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat