hk24news January 13, 2020

સહર્ષ જણાવવાનું કે, આપણા શહેર નજીક ગામડી સ્કૂલ માં તા. 13-01-2020 ના રોજ પ્લાસ્ટિક અવેરનેસ કેમ્પ અને ઉત્તરાયણ સેફ્ટી તેમજ ચીકી, તલ ના લાડુ આપી 40 બાળકો ને ખુશી વહેંચવા મા આવી હતી. આમ તો ગ્રુપ વી કેર ઇન્ડિયન ના સ્વયમ સેવકો દ્વારા પોતાના પોકેટમની માંથી બચાવેલા પૈસા થી અવારનવાર સમાજમા સેવાયજ્ઞ કાર્ય પાર પાડવામાં આવતાજ હોઈ છે. તેમજ સમાજના યુવાઓ માટે એક નવું ઉદાહરણ સ્વરૂપ કાર્ય પૂરું પાડવામાં આવ્યું હતું.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat