hk24news January 13, 2020

બ્રેકિંગ ન્યુઝ

ડીસા મા વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતિત

ડીસા પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવતાં જગતનો તાત મૂંઝાયો

પહેલા કમોસમી વરસાદ, તીડ અક્રમણમાં ખેડૂતોને મોટું નુકસાન થયું હતું ત્યારબાદ

અચાનક આવેલા પલટા થી ખેડૂતોને કમોસમી વરસાદ નો ભય સતાવી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના વાતાવરણ આજે વહેલી સવાર થી પલટો આવ્યા

ખેડૂતોના રવી સીઝનમાં પાકને મોટું નુકસાન થઈ શકે

વહેલી સવારે ડીસા તાલુકાના અમુક ગામડાઓમાં ઝરમર વરસાદ આવ્યો હોવાનું ખેડૂતો
જણાવ્યું

ડીસા પંથકમાં ફરી કમોસમી વરસાદનું આગમન

કમોસમી વરસાદ થી જીરૂં, ઇસબુલ,દિવેલા,ઘઉં, જેવા પાકો ને નુકશાન

પ્રથમ કમોસમી વરસાદ, ઈયળ તીડ બાદ ફરી કમોસમી વરસાદ નું આગમન થતાં ખેડૂતો ના પાક ને મોટું નુકશાન થવાની ભીતિ સેવાઈ

રીપોર્ટ: ભરતભાઈ ઠાકોર ડીસા

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat