hk24news January 13, 2020

આજ રોજ જીલ્લા ભાજપ અને જાફરાબાદ તાલુકા ભાજપ ટીમ દ્વારા નાગરિકતા સંશોધન કાયદા #(CAA) ના સમર્થનમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગ જાફરાબાદ તાલુકા ના , ગામે,ગામ ફરી ફરીને સંપર્ક કરવામાં આવ્યો હતો

          તેમજ નાગરિકોને #CAA ની માહિતી આપવામાં આવી તેમાં જીલ્લા ભાજપ મહામંત્રી રવુભાઇ ખુમાણ, મંત્રી ચેતનભાઈ શિયાળ, ગામ ,ગામ ફરીને  માહિતી આપી હતી

         જીલ્લા પંચાયત સદસ્ય પુનાભાઈ ભીલ, તાલુકા ભાજપ પ્રમુખ દીનેશદાદા, મહામંત્રી જીતુભાઈ,   તાલુકા પંચાયત સદસ્ય કસાભાઈ રાઠોડ, કારોબારી સભ્ય દીપુભાઈ, યુવા કારોબારી સભ્ય લાલજીભાઈ તથા ગામ જનો ઉપસ્થિત રહ્યાં હતા

રિપોર્ટ….ભૂપત સાંખટ….અમરેલી

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat