hk24news January 12, 2020

અમરેલી

અમરેલી જીલ્લા ના બગસરામા નદીપરા વિસ્તાર માં શાળા નંબર 2 માં ૧૦૨ વિદ્યાર્થીઓ છે અને ૧.થી.૭ ધોરણ સુધી બાળકો અભ્યાસ કરે છે તે શાળામાં પાણીનો ટાકો આવેલ છે તે જર્જરિત હોય તે ટાકો ફેરવા લોકોની માંગ છે તંત્ર ને જાણ હોવાછતાં પણ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતુ નથી

અમરેલી જિલ્લાના બગસરા નદી પરા વિસ્તારમાં શાળા નંબર 2 માં પાણીનો ટાકો હોય તે જર્જરિત હાલતમાં હોય તે ફેરવે તેવી વાલિયો દ્વારા મીડિયા મારફત માંગ કરવામાં આવે છે બાળકોને મુશ્કેલી ઉઠાવવી પડે છે બાળકોના વાલીઓ મા રોસ ભભૂકી ઊઠે છે જો તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવશે નહિ તો કોઈપણ પ્રકારની જાનહાનિ થશે તો તંત્રના બેદરકાર અધિકારીઓ ની જવાબદારી રહેશે તેવું નદી પરા વિસ્તારના રહીશો તેમજ બાળકો ના વાલીઓ ના મોઢે ચર્ચાય રહ્યું છે

રીપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat