hk24news January 11, 2020

આજ રોજ જાફરાબાદ તાલુકા યુવા ભાજપ દ્રારા ભાડા ગામે સ્વામિ વિવેકાનંદજીને પુષ્પાંજલીનો અને સાથો સાથ ગામના નાના બાળકોને પતંગ વિતરણ નો કાયૅક્રમ નુ આયોજન કરેલ

જેમાં જીલ્લા ભાજપ ના મંત્રી અને ટીંબી APMC ના ચેરમેન ચેતનભાઈ શિયાળ,તાલુકા યુવા ભાજપ પ્રમુખ કુલદિપભાઈ વરૂ,મહામંત્રી રમેશભાઈ બાંભણીયા,અશોકભાઈ ડાભી
,હરેશભાઈ જોશી,હેમંતભાઈ ત્રવેદી,ધીરૂભાઈ ચૌહાણ,ધવલભાઈ ત્રવેદી,મનસુખભાઈમકવાણા,મનીશ ભાઈ વગેરે યુવાનો અને ગ્રામજનો તેમજ ગામ ના નાના બાળકો મોટી સંખ્યામા હજાર રહિયા હતા

રિપોર્ટર ..ભૂપત સાંખટ અમરેલી

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat