hk24news December 8, 2019

સમગ્ર દેશમાં પોલીસ તંત્ર દ્વારા સર્વ શ્રેષ્ઠ કામગીરી કરનારને એવોડ આપવામા આવ્યો જેમા મહીસાગર જીલ્લાના બાલાસિનોર પોલીસ દ્વારા દ્રિતીય નંબર પ્રાપ્ત કરવા બદલ મહીસાગર પોલીસ તંત્ર દ્વારા સન્માન સમારોહ યોજવામા આવ્યો

મહીસાગર જીલ્લાના બાલાસિનોર તાલુકાના પોલીસ સ્ટેશનનો સમગ્ર દેશમાં દ્રિતીય નંબર પ્રાપ્ત કરવા બદલ મહીસાગર જીલ્લાનુ વડુમથક લુણાવાડા ખાતે રેલી કાઢી ખુશી વ્યક્ત કરવામાં આવી હતી

ત્યારબાદ મહીસાગર જિલ્લાના વડા ઉષાબેન રાડા તેમજ બાલાસિનોર જિલ્લાના પી.એસ.આઈ પ્રકાશભાઈ પંડ્યા સાહેબ દ્વારા મહીસાગર જીલ્લાના તમામ પોલીસ કર્મીઓને પ્રોત્સાહન મળે તેના માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મીઓનુ ચાંદીના સિક્કા આપી સન્માન કરવામાં આવ્યા હતા તેમજ મહીસાગર જીલ્લાની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહીસાગર જિલ્લાના બીજા પોલીસકર્મી 2020 માં એવોડ પ્રાપ્ત કરે તેના માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી

દિલીપભાઈ બારીઆ મહીસાગર

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat