hk24news December 6, 2019

આજ રોજ નગરપાલિકા મહેમદાવાદ દ્વારા નગરપાલિકાના તમામ વિભાગમાં તથા નગરપાલિકા સંચાલીત શેઠ જે એચ સોનાવાલ હાઈસ્કૂલમાં તથા નગરપાલિકાના તમામ પાણી પુરવઠા,ગટર વિભાગની તમામ જગ્યાએ સરકારશ્રીની યોજના અંતર્ગત ફાયર સેફ્ટી ના સાધનો લગાવવામાં આવ્યા..ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર નિવૉણદિવસે
બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર ચેર_સેન્ટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા આયોજિત તૃતીય ત્રિ સ્તરીય નિબંધ લેખન સ્પધૉમાં જનેશ કેતન કુમાર સોની ને ડૉ. રામભાઈ સોલંકી એ પ્રમાણપત્ર આપી સન્માનીત કરી પ્રોત્સાહન આપ્યું.. જનેશ માઉન્ટ કારમેલ સ્કૂલ માં કક્ષા 9 મા અભ્યાસ કરે છે

રિપોર્ટ વીરાંગભાઇ મહેતા મહેમદાવાદ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat