hk24news December 6, 2019

એન્કર:હાલોલમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં પ્રધાનમંત્રી જનકલ્યાણકારી યોજના હેઠડ પ્રચાર પ્રસાર અભિયાન સબંધ રાષ્ટ્રીય સેવા ભારતી પદગ્રહણ સમારંભ યોજાયો..

વી.ઓ:- પંચમહાલ જિલ્લાના હાલોલશહેર માં નગર પાલિકા કોમ્યુનિટી હોલ માં પદગ્રહણ સમારંભ યોજવામાં આવ્યો જેમાં કૃપ્રિ વિભાગ (રાજ્ય કક્ષા ),પંચાયત,, પયૉવરણ (સ્વતંત્ર હવાલો ) ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી જયદ્નથસિંહ પરમાર..ડૉ શ્રી મહેશ મહેતા, શ્રી ભવદીપકુમાર એસ, દેવાશ્રયી..શ્રી રમેશભાઈ ભરવાડ,, શ્રી મોટાભાઈ સંવટ…
પદગ્રહણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.
પંચમહાલ જિલ્લાના નવયુક્ત પદાધિકારીઓ દ્વારા અને શ્રી જયદ્નથસિંહ પરમાર સહિત (1)શ્રી અજીતકુમાર કે, શાહ- પ્રમુખશ્રી (2)મહેન્દ્રકુમાર એ, શાહ- ઉપ. પ્રમુખશ્રી (3)શ્રીમતી લીનાબેન મહિલા પ્રમુખ (4) શ્રીમતી કામીનીબેન એમ, શાહ- ઉપ પ્રમુખ.. દિપ પ્રગટાવીને તેમજ ફુલ હાર થી સ્વાગત કરવામાં આવ્યું હતું અને 200થી વધુ લોકો હાજરી આપી હતી.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat