hk24news November 17, 2019

વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ તથા સીટી ટ્રાફિક અને R TO વિભાગ દ્વારા સંયુક્ત રીતે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહનચાલકો નું ગુલાબનું ફૂલ આપી સન્માન કરવામાં આવેલુ તેમજ જેઓએ ટ્રાફિક નિયમોનું પાલન કરેલ નથી તેઓને પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવેલ આ કાયૅક્રમ સાબરકાંઠા જીલ્લા ટ્રાફિક પી.અેસ.આઈ. અમીત દેસાઈ તેમજ આરટીઓ ઓફિસર તથા ટ્રાફિક જવાનોની આગેવાનીમા સફળ રહ્યો હતો.

રિપોર્ટ કુલદીપ ભાટીયા..સાબરકાંઠા

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat