hk24news November 14, 2019

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા ગામ તેમજ આજુ બાજુ ના દરેક વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા નો વરસાદ વરસ્યો અને કમોસમી વરસાદ થયો હતો અને ખેડૂતોનાં પાક એરંડા ના પાકો ને ખુબ નુકસાન થયું હતું અને જુવાર,મગ,મઠ જીરૂ નું પણ વાવેતર કરેલ છે એવા ઘણા પાકો ને ખુબ મોટું નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થયા છે ખેડૂતો ની આશા રાખે છે કે આ વર્ષે પણ ખેતી માં નુકસાન થયું છે સરકાર દ્વારા આનું સહાય આપવામાં આવી તેવી આશા છે.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat