hk24news November 13, 2019

પાટણ જિલ્લાના સિધ્ધપુર નદીના કિનારે કાર્તિક પૂર્ણિમાનો ભવ્ય મેળનો આયોજન કરવામાં આવ્યો અને કહેવાય છે કે લોકવાય મુજબ કાર્તિક સુદ ચૌવદસ રાત્રીના પુથ્વી પર ભારતમા વહેતી ગંગાનાનીર અહી ગપ્ત રીતે આવે છે સરસ્વતીમા આવેલા માધુપાવડિયા થી સ્વર્ગ એક વેધ છેટું છે અને બીદુસરોવર લોગ પટાગનમાં આવેલું કાર્તિક ભગવાનનું મંદિર આ દિવસે કાર્તિક ભગવાનના મંદિરે દર્સન કરવા લોકોની લાંબી લાંબી કતારો જોવા મળે છે વર્ષો થી આવતો લોક મેળો રાજસ્થાનના ઉટો અને ઘોડાઓ આકર્ષણ કેદ્ર બને છે આજરોજ આ લોકમેળાનો ઉદ્દઘાટન બળવત સિંહી રાજપૂત અને જયનારાયણ વ્યાસના હસ્તે કરવામાં આવ્યું હતું અને આ લોક મેળો આજ થી 5 દિવસના મેળામાં આઠ થી દસ લાખ લોકો ઉમટી પડે છે તંત્ર દ્વારા પાણી ની વેવસ્થા કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા 108 એબ્યુલસ અને ફાયર બ્રિગેડની અને પોલીસ વેવસ્થા રાખવામાં આવી હતી

રિપોર્ટર ઈમરાનખાન મોગલ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat