hk24news November 12, 2019

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આજરોજ શ્રી ગરુનાનક જન્મ જ્યંતી નિમિતે ગરુનાનક દરબામાં ભજન કીર્તન અને લંગર પ્રસાદ ગુરુસાહેબની સાંજે 5 વાગેના સુમારે ધામધૂમ થી ગુરૂદરબાર થી સ્વામી લીલાશાહ કુટિયા ભોજન પ્રસાદ રાત્રે રાખવામાં આવ્યો હતું અને પગપાળા સવારી નીકળી હતી અને જેમાં સામેલ ગુરૂદરબાર સેવા સમિતિ સ્વામી લીલાશાહ મિશન ખત્રી સમાજ અને સિંધી સમાજ દ્વારા કરવામાં આવ્યો હતું અને આ કાર્યક્રમ ને ખત્રી સમાજ અને સિંધી સમાજે સફળ બનાવ્યો હતો

રિપોર્ટ ઈમરાનખાન મોગલ.. બનાસકાંઠા

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat