hk24news November 9, 2019

કાલોલ માં શનિવારે સાંજે ટાઉન પોલીસ મથકે સી.પી.આઈ એમ.સી.સંગત્યાની ના અધ્યક્ષ સ્થાને આગમી ઇદે મિલાદ ના તહેવાર ને લઈ હિન્દૂ મુસ્લિમ આગેવાનો ની એક મીટિંગ મળી જેમાં પી.એસ.આઈ એચ.જી.ભરવાડ અને ટાઉનબીટ જમાદાર ચંદનસિંહ હાજર રહ્યા હતા. જે રીતે અયોધ્યા ના ચુકાદા બાદ સમગ્ર દેશ માં શાંતિ નો માહોલ છે તે રીતે આગામી તહેવારો પણ ભાઈચારા થી ઉજવવા ની હાકલ કરી મીટિંગ માં કાલોલ નગરપાલિકા પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ, મુસ્લીમ અને ઘાંચી સમાજ ના પ્રમુખ અને આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર..કરીમ મોગલ કાલોલ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat