hk24news November 7, 2019

રાજકોટ જીલ્લાના ઉપલેટા પંથકમાં તાજેતરમાં પડેલાં ક મૌસમી વરસાદ ને કારણે ખેડૂતો એ ખરીફ પાક મગફળી જેવાં પાક નિષ્ફળ ને લઈને સરકારે જે ટોલ ફ્રી નંબર આપેલ છે તે પણ બંધ આવતાં ખેડૂતો પરેશાન 72 કલાક મા વીમા કંપનીને અરજી કે કંપની નાં ટોલ ફ્રી નંબર આપેલ છે તે પણ બંધ આવતાં ખેડૂતો પરેશાન થઈ ગયાં હતાં અને ખેડૂતો કોણીએ ગોળ ચોપાડયો હોય તેવી પરિસ્થિતિ પેદા હતી ત્યારે રાજ્ય સરકાર ની નૈતિક જવાબદારી છે માવઠા નાં અસરગ્રસ્ત ખેડૂતો ને પાક વિમો મળે તે અંગે ની ખેતીવાડી વિભાગ વિમા કંપનીએ તાલુકા દીઠ પ્રશ્ન માટે કોઈ ચોક્કસ માર્ગદરસીકા અને ન્યાય આપવો જોઈએ તો RCEP કરાર થી પશું પાલન ડેરી ઉદ્યોગ કારને નુકશાન થનાર હોય જેથી આજરોજ ખેડૂતો અને પશું પાલન ડેરી ઉદ્યોગ કારો દ્વારા આવેદનપત્ર ઉપલેટા મામલતદાર કચેરી એ આપવામાં આવ્યુ હતું અને આગામી દિવસોમાં જો યોગ્ય ન્યાય આપવામા નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી

રિપોર્ટ:- ભાવેશ ગોહેલ ઉપલેટા

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat