hk24news October 25, 2019

લુણાવાડા

મહીસાગર જીલ્લામાં લુણાવાડામાં 122 પેટા ચૂંટણી યોજાય તેમા લુણાવાડા વિધાનસભામાં ભાજપ પક્ષે કમળ ખીલી જતા મતદારો તેમજ કાર્યકરોમા ઉત્સાહ જોવા મળ્યો હતો

જીગનેશભાઈ સેવક ને મતદારોએ વિશ્વાસ મૂકીને જીત આપી છે ત્યારે અને પ્રજાના વચનોની સંપૂર્ણ જવાબદારીથી લોકોના કાર્યો કરવાની જીગનેશભાઈ સેવકે જવાબદારી સ્વીકારી હતી
જીગનેશભાઈ સેવક ને 12143 મતથી વિજયી થયા હતા

બ્યુરો ચીફ રિપોર્ટર પ્રવિણ પટેલણિયા મહીસાગર

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat