hk24news October 21, 2019

મહેમદાવાદ

નાની ઉંમરમાં સફળતાના સોપાન સર કરતાં એવા સેલિબ્રિટી શેફ નીલ શાહ દ્વારા આ પોગ્રામ વધારે આનંદીય રહ્યો.જેને સ્પોન્સર હોટેલ ગોપાલ ના માલિક હર્ષીલભાઇ પટેલ એ કર્યું હતું . અને આ કાયૅક્રમ ના મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે ભાવેશ રાવલ જે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર ના પ્રેસિડેન્ટ છે તેઓએ પોતાના કિંમતી સમય આપ્યો હતો અને કાયૅક્રમ માં હાજરી આપી હતી. મેમદાવાદ તાલુકા તેમજ શહેરની મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી આ કાર્યક્રમમાં નીલ શાહ જેવો હોટેલ મેનેજમેન્ટ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ ચાલુ હોવા છતાં પણ આવા અનેક ટીવી શૉ અને કાર્યક્રમોનું આયોજન કરે છે. તેઓએ બે થી ત્રણ રેસીપી બનાવીને મહિલાઓને આકર્ષિત તેમજ પ્રફુલ્લિત કર્યા હતા.

બ્યુરો ચીફ વિરાંગ મહેતા મહેમદાવાદ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat