hk24news August 31, 2019

આ મંદિર ૫૦૦૦ હજાર વરસ પુરાણું છે એમ
લોકવાયકા છે પાચ પાંડવો
પણ અહીં આવિગયા છે
એમ મંદિર ના મહંત શ્રી
રવિન ગિરિ બાપુ એ
જણાવેલ છે દર વર્ષે
ભાદરવી અમાસ શ્રવણ
માસના અંતિમ દિવસે અહીં
ગામ ના સાથ સહકાર થી
ભવ્ય લોક મેળો યોજાઇ
છે સવાર ના પાચ વાગ્યા
થી બપોર ના ત્રણ વાગ્યા
સુધી આજુ બજી ના ગામો
માંથી મોટી સંખ્યા માં ભાઈ
અો બહેનો ઉમટી પડ્યા હતા તમામ ને મીઠ્ઠી બુંદી
અને ગઠીયા નો પ્રસાદ આપવા માં આવ્યો હતો
ગામ ના તમામ સમાજ ના
લોકો એ ખુબજ સહકાર
આપેલો છે
મંદિર ને આબેહૂબ સંગરેલું
છે ખાણી પીણીની ના સ્ટોલો અને રમત ગમત
ના .માટે હીંચકા લપસના
ચકર જેવા સાધનો થી
અને લોકોના ઘસારા થી
ગંગેચા ગામ સોભો રહ્યું
હતું લોકોના ટોળે ટોળા
એ દરસન મેળા નો
લાભ લીધો છે
નાના એવા ગાંગે ચા
ગામ માં અનેરો થનગનાટ
જોવા મળેલો છે

મેનેજિંગ ડાયરેક્ટર..ભાનુંભાઈ પરમાર

રિપોર્ટર મહેશ કાનાબાર

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat