hk24news August 31, 2019

આજે વહેલી સવાર થી વારાહ ભગવાન ના મંદિરમાં દર્શન માટે લોકો ની ભીડ જોવા મળે હતી ભાદરવી અમાસ ના દિવસે વારાહસ્વરૂપ ગામ ના દરિયામાં લોકો નવા માટે આવે છે અને ભાદરવી અમાસ ના દિવસે દરિયામાં સ્નાન કરવા થી પાપ પણ ધોવાઈ છે તેમ લોકો કહે છે અને આ મેળા બાળકો માટે વિવિધ પ્રકારના રમકડાં ના અને ખાણીપીણી સટોલ સહિત પણ રાખવામાં આવ્યા હતા અને વિસાળ સંખ્યા મા મેળા માણવા માટે માનવ મેરામણ ઉમટી પડી યુ હતુ તેમજ ભાઈઓ બહેનો એ મહા પ્રસાદ લેધો હતો ખૂબજ સરસ આયોજન વારાહસ્વરૂપ મંદિરના ટ્રસ્ટી ઑ તેમજ વારાહસ્વરૂપ ગામ સમસ્ત અને પૂવૅ પ્રમુખ મીઠાભાઈ લાખનોત્રા મરીન પોલીસ જાફરાબાદ ના પી.એ.સાઈ સાહેબ અને પોલીસ સ્ટાફ દ્વારા લોકો ની ખૂબ સારી રીતે સલામતી અને સુરક્ષા પુરી પાડી હતી અને મોટી સંખ્યામા માનવ મહૅરામણ ઉમટી પડયુ હતુ

મેનેજિંગ ડાયરેક્ટર ભાનુંભાઈ પરમાર

રીપોટર : ભરતભાઈ શિળાળ સાથે મહેશ બારૈયા જાફરાબાદ

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat