hk24news August 31, 2019

રોટરી ક્લબ મહેમદાવાદ રાઉન્ડ ટાઉન અને શેઠ જે એચ સોનાવાલ હાઈસ્કૂલ દ્રાર પ્લાસ્ટિક કચરો પયૉવરણ માટે કેટલો નુકસાન કારણ છે તેના જનજાગૃતિ માટે વિવિધ સુત્રો જેવાકે પ્લાસ્ટિક ની થેલી ને ના કહો ને ભવિષ્ય હા કહો, પ્લાસ્ટિક હટાવો ઘરતી બચાવો, સાથે ના પોસ્ટર સાથે રેલી નુ આયોજન કરવામાં આવ્યું છે, રેલી દ્વારા નગરજનો પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરવા માટે અપીલ કરવામાં આવી હતી રેલી શહેર ના વિવિધ વિસ્તારોમાં ફરી હતી રેલી ને પ્રસ્તાન સાંસદ સભ્ય શ્રી દેવુસિહ ચોહાણ ઘારાસભ્યશ્રી અજુનસિંહ ચોહાણ, કલેક્ટર શ્રી સુઘીરભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ મનીષાબેન કમલેશભાઈ પાંડવ, રોટરી પ્રમુખ રોનકભાઈ સોની સેકેટરી અપૅણ શાહ, ચીફ ઓફિસર વાલેરાસાહેબ, આરોગ્ય ચેરમેન ચીમન કહાર, નગરપાલિકા સભ્યો, નગરજનો મોટી સંખ્યામાં રેલી જોડાયા હતા રેલી ને સફળ બનાવવા મા સ્કૂલ પ્રિન્સીપાલ શુકલસાહેબ, શિક્ષકો, નગરપાલિકા કમૅચારી ઓ જહેમત ઉઠાવવી હતીઆ

કાર્યક્રમમાં શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ ના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા પ્લાસ્ટિક અવરનેસ તેમજ સ્વચ્છતા અભિયાનની ભવ્ય રેલી ને સાંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી અર્જુન સિંહ ચૌહાણ તેમજ મેમદાવાદ નગરપાલિકાના પ્રમુખ મનિષાબેન પાંડવ હા સૌને સાથે લીલીઝંડી આપવામાં આવી ત્યારબાદ આ ભવ્ય રેલી વિરલ દરવાજે થઈ મેમદાવાદ ના બજારો સાથે સમગ્ર વિસ્તારમાં ફરીરોટરી ક્લબ મહેમદાવાદ રાઉન્ડ ટાઉન અને મહેમદાવાદ નગરપાલિક સંચાલિત શેઠ.જે.એચ.સોનાવાલા હાઈસ્કુલ
દ્રારા
તા 31/08/2019
શનિવારે
સવારે 9:15 કલાકે
પ્લાસ્ટિક અવેરનેસ
અને
સ્વચ્છતા જાગૃતિ
રેલી નુ આયોજન કરવામાં આવ્યું છે તો પયૉવરણ બચાવવા મા સહભાગી થવા આમંત્રણ છે
વિશેષ ઉપસ્થિતિ
સાંસદ સભ્ય શ્રી
દેવુસિહ ચોહાણ
ઘારાસભ્યશ્રી
અજુનસિંહ ચોહાણ
નગરપાલિકા પ્રમુખ
મનીષાબેન કમલેશભાઈ પાંડવ
રોટરી ડીસ્ટ્રીકટ ગવૅનર
રોટ. અનીશભાઈ શાહ

વીરાંગભાઇ અશોકભાઈ મહેતા

મેનેજિંગ ડાયરેક્ટર ..ભાનુંભાઈ પરમાર

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat