hk24news August 30, 2019

માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસ 29 ઓગસ્ટ 2019 ના રોજ ફીટ ઇન્ડિયા મુવમેન્ટા કાર્યક્રમ લોન્ચિંગ કરવામાં આવ્યો જે બાબતે મહેમદાવાદ નગરપાલિકા સંચાલિત શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ માં સ્કૂલના વિદ્યાર્થીઓને આ કાર્યક્રમ લાઈવ બતાવવામાં આવ્યો તથા તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મનિષાબેન કમલેશભાઈ પાંડવ તથા મામલતદાર શ્રી મહેમદાવાદ શ્રી એચ એ પાઠક હાજરી આપી

વીરાંગભાઇ અશોકભાઈ મહેતા

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat