hk24news August 28, 2019

પંચમુખી હનુમાનજી મંદીર ના મેદાન માં યોજવામાં આવ્યો હતો જે ધારાસભ્ય અજુઁનસિંહ ચૌહાણ,નગરપાલિકા પમુખ મનિષાબેન પાંડવ હસ્તે ખુલ્લો મુકવા માં આવ્યો જેમાં રોટરી કલ્બ ના સભ્યો,ઇનર વ્હિલ કલ્બના સભ્યો ,રોટરેક્ટ કલ્બ ના સભ્યો ધ્વારા મહેમદાવાદ નગર માં ૫૦૦૦ પેકેટ નગરજનો ને પહોચાડવામાં આવી રહ્યા છે તેમજ આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં પ્રોજેક્ટ ચેરમેન વિશાલભાઇ શાહ,કો.ચેરમેન યોગેશભાઇ માવાણી ,રોટરી પ્રેસિડેન્ટ પંકજભાઇ પટેલ ,સેક્રેટરી ચેતનભાઇ પટેલ તથા સવેઁ રોટરી મેમ્બસઁ આ કામ માં જોડાઇ કામ કરી રહ્યા છે.

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat