hk24news August 28, 2019

માળીયા હાટીના ; વડાળા નો
ઘોઘમનો ધોધ. એટલે કુદરતી
સોદ્રયનો નો અદભુત નજરણો
માળીયા. હાટીના થી
ત્રણ. કી. મી. દૂર. તાલુકાના
વડાલા. ગામે મેઘલ. નદી
ઉપર નદી થી. ઉચો. ૨૫ થી
૩૦. ફૂટ ઘોઘમ નો. ધોધ
એટલે. કુદરતી. સોદ્ર્યા નો
અદભુત. નજરના સમાન છે
ઉપર વાશ. ભાખર વડ ડેમ
માં. પાણી. આવે. એટલે. આ
ધોધ માં. પાણી ની. આવક
સારું. થાય. છે
તસવીર. માં. દેખાય એમ
નદી. ઉપર. થી ૨૫.થી ૩૦
ફૂટ. નીચે. પાણી. પડે છે. એ
અતિ. જોવા લાયક. કુદરતી
નજરાણું છે
ચોમાસા માં. આ. ધોધ
માં. નહાવા. સ્નાન. કરવા
માટે દરરોજ. હજારો. ની
સંખ્યા માં ક્યાં. ક્યાંથી મોટી
શંખ્ય. ના. સહેલાણી. અો
ભાઈઓ. બહેનો. જોવા
મળે. છે.
સ્નાન. કરવામાં. ઘણા લોકો
એ. જીવ. પણ. ગુમાવ્યા છે
ભાખર વડ ડેમ માં
પાણી. હોય. ત્યાં સુધીજ
આ. ધોધ ચાલુ. રહે છે
સમગ્ર. સૌરાષ્ટ્ર. માં. થી નહાવા ના શોખીનો. અહીંયા
આવે. છે. એક. એક. કલાક
સુધી. નહાવાની. મોજ નો
આનંદ. માને. છે
મોટા. ભાગના. લોકો. કે જે
તરવૈયા. છે. એવા. લોકો તો
ઉપર થી. ધુબાકા મારી ને
પાણી માં. તારે છે. જે. તસવીર માં. જોવા મળે છે
રાજ્ય. સરકાર. આ
સ્થળ. ને. પર્યટક. સ્થાન
તરીકે. વિકસાવે.એવી
તાલુકા. ભર ની. જનતા માં
માગણી. થઈ. છે
તો. સરકારે.તાત્કાલિક. આ
સ્થળ ને. પર્યટકો. સ્થાનમાં
સમાવેશ. કરવો. જોયે
વડાલા ના. સરપંચ શ્રી
રાવત ભાઈ.નાજાભા ઇ
સિશોડિયા. એ. સરકાર માં
માગણી. કરી. છે
સાતમ. આઠમ. ના. તહેવારો
ના પવિત્ર. દિવસો માં. આ
ઘોઘમમ. ના. ધોધ. માં.
સ્નાન. કરવા માટે. સહેલાણી
અો. ભાઈઓ. બહેનો મોટી
સંખ્યા. આખો. દિવસ હજારો
લોકો. ઉમટી. પડ્યા. હતા
ધોઘ મ્. નો. ધોધ
એ. કુદરતી. સોદ્રય નો
નમૂનેદાર અદ ભૂત નજરનો
છે
જૂનાગઢ. જિલ્લા માં. આવું
સ્થળ. માળીયા. હાટીના તાલુકા. ના. વડાલા. ગામ
સિવાય. બીજે. ક્યાંય નથી

મેનેજિંગ ડાયરેક્ટર..ભાનુંભાઈ પરમાર હાલોલ

રિપોર્ટર. મહેશ. કાનાબાર
માળીયા. હાટીના

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat