hk24news August 27, 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ગુજરાત પોલીસ દળને અદ્યતન સુવિધાથી સજ્જ પ૦ મોટરબાઇક ગાંધીનગરમાં અર્પણ કરવામાં આવ્યા હતા. આ બાઇક હિરો હોન્ડા મોટર સાયકલ એન્ડ સ્કુટર્સ ઇન્ડીયા દ્વારા ગુજરાત પોલીસને CSR એકટીવીટી અંતર્ગત આપવામાં આવ્યા છે.

આ બાઈક્સ સાયરન, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઇટથી સજ્જ છે. રાજ્યમાં માર્ગ અકસ્માત કે અન્ય કોઇ વિપદા સમયે જ્યાં PCR વાન પહોચી શકે તેમ ન હોય ત્યાં આવી બાઇકસથી ત્વરાએ પહોચીને સારવાર તથા સુરક્ષા પ્રબંધનમાં મદદ મળશે.

ભાનુંભાઈ પરમાર

Leave a comment.

Your email address will not be published. Required fields are marked*

WhatsApp chat